Monday, May 21, 2012

"આદિનારાયણ વિશ્વકરમાં પ્રભુ સ્માંર્નાજલી "


 યુવાની માં  અવાર નાર મંદિર  જવા ની માં બાપ વ્દારા એક   ટેવ  પડેલ. તે સમય  દ રમ્યાન 
પર ભુજી ની આરતી, ગવાતા ભજનો , સંગીત ની  રમઝટ  વગરે   ખુબજ  ગમતા ,પરંતુ ,આજે જે ભાવના હ,દય માં જાગૃત   થાય  છે અને જે અંતર આત્મા  ને   પ્રશાન્ત્તા    મળે છે .તે એક   અનેરો ભક્તિ ભાવ   પેદા કરી જાય  છે. આવા માહોલ   માં મારો સમય  ભક્તિ  સભર ભજનો લખવા માં વ્યતીત  થતો ગયો .અને  એક  ભજનાવલી સ્વરૂપે આ  નાની પુસ્તિકા   આપની સમ ક્ષ  રજુ કરી છે . આપને ગમશે ?


"આદિનારાયણ   વિશ્વકરમાં પ્રભુ સ્માંર્નાજલી " 
વાચવા  માટે નીચે ની વેબ લીનક  કલીક  કરો .....

દીકરા ભુલાતો નહિ


આજે હું  65 વર્ષ ની ઉંમરે પહોચ્યો છું.છતાં માં બાપ ની યાદ  દિલ માં તારો તાજા છે .તેમના નિસ્વાર્થ ભાવ , જીવન પર્યત ની હુંફ ,તેમને મારી લીધેલ કાળજી  વગેરે વગરે યાદ આવતા .....
એક  દીકરા ની પાસે માં બાપ  ની શું અપેક્ષા હોય ? કેવી  લાગણી  ની  , હુંફ ની અપેક્ષા હોય ?  
તેમાં પણ 
ધડપણ   તરફ   પ્રયાણ   ક રતા માં બાપ ની  લાગણી ઓં ને દીકરા એ   કેવી રીતે પૂરી કરવી જોઈએ  તેની  સરળ વાતો.....સરળ શબ્દો...સરલ  ચિત્રો વ્દારા  આ   નાની પુસ્તિકા  માં   રજુ કરેલ  છે.

વધુ વાતો વાંચવા માટે નીચેની વેબ  લીનક  ક્લિક કરો ..... 

દીકરા ભુલાતો નહિ


કવિતા સંગ્રહ સહ સુવિચાર કનિકા


અમેરિકા ની ધરતી ઉપર મળેલ  અવકાશ  દરમ્યાન  જાગ્રત  થયેલ   ભાવ  ને  શબ્દો માં  કલમ વ્દારા ઉતારી . તમામ  ભાવ  ને આપ શમક્ષ   કવિતા રૂપે રજુ કરી છે.   
કવિતા સંગ્રહ  સહ  સુવિચાર કનિકા 

અહી આપેલ   વેબ લીનક  કલીક કરવા થી આં પુસ્તક વાંચવા મળશે.
To read this book ,please click this link : 




" લાગણી નાં ઝરમર નીર "